ગુરૂવારના 8:30 કલાકે પેશન્ટે આપેલી વિગત મુજબ તારીખ 20 ના રોજ પારનેરા ધોડિયાવાડમાં રહેતા 40 વર્ષીય વિપુલ જયંતીભાઈ પટેલ ને પાડોશીમાં રહેતા સામા વાળા પક્ષે ટોર્ચ વડે માર માર્યો હતો. જેમાં નાક,પગના ભાગે ઇજાઓ થતા તેને સારવાર હેઠળ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હાલ તે સારવાર લઈ રહ્યા છે.
short by
News Gujarati /
02:00 am on
22 Aug