ગુરૂવારના 2 વાગ્યા દરમિયાન કરાયેલી કાર્યવાહીની વિગત મુજબ વલસાડના પારનેરા નાની ધોડિયા વાળ ખાતે બનાવવામાં આવેલા ગણપતિ સ્થાપનાના સેટ ને આજરોજ ડીમોલેશન કરવામાં આવ્યું હતું. ગામમાં બે પક્ષો વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં અન્ય પક્ષ દ્વારા મામલતદાર સહિતના લાગતા વળગતા અધિકારીઓને આ સેડ હટાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.જે બાદ આજરોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સેડને હટાવવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
short by
News Gujarati /
08:00 pm on
31 Jul