મહેસાણા મોઢેરા રોડ પર મોટપ ચોકડી પાસે 05 જુલાઈ 2025 ના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકોના મોત નીપજ્યા હતા , જેમાં એક મૃતદેહ કલાકો વિતવા છતાં ટ્રેલર નીચે દબાયેલો હતો , મૃતદેહ કાઢવા ટેલર ચાલક દ્વારા આજીજી કરી હતી
short by
News Gujarati /
10:01 am on
08 Jul