પારસી હોસ્પિટલ પાસે એક કાર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કાર જ્યારે ટન લઇ રહી હતી ત્યારે સામેથી પૂરતા ઝડપે આવતા ટુવિલર ચાલાકી કારને ઠોકી હતી અને ટુ વ્હીલર પર સવાર બંને વ્યક્તિ ફંગોળાયા હતા અને ગંભીર ઈજાઓ થઈ હતી અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
short by
News Gujarati /
10:00 am on
23 Nov