For the best experience use Mini app app on your smartphone
પ્રસાર ભારતીએ 55માં IFFI ગોવા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. 'વેવ્ઝ' નામના આ પ્લેટફોર્મમાં 65 લાઈવ ચેનલો, ફ્રી-ટુ-પ્લે ગેમિંગ, વીડિયો- ગેમિંગ કન્ટેન્ટ સહિત અનેક સુવિધાઓ હશે. જે 12થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ હશે. પ્રસાર ભારતીએ X પર પોસ્ટ કરી લખ્યું કે, "પ્લેટફોર્મનો ટાર્ગેટ કન્ટેમ્પરેરી પ્રોગ્રામિંગનું સમૃદ્ધ મિશ્રણ ઓફર કરીને જૂની યાદો તાજી કરવાનો છે."
short by Arpita Shah / 10:00 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone