અમરેલીના શાસ્ત્રી નગરના ખુલ્લા પ્લોટમાં મીની પ્લેન ક્રેશનો મામલો.અમરેલીમાં મીની પ્લેન ક્રેશ થતાં પાયલોટને બચાવવા જતા સ્થાનિક થયો ઇજાગ્રસ્ત.પ્લેન નીચે ખાબકતા આગની અગન જવાળા વચ્ચે પાઇલોટને બચાવવા જતા સ્થાનિક થયો ઇજાગ્રસ્ત.વિશાલભાઈ માધડ નામનો સ્થાનિક પાઇલોટને બચાવવા જતા આગમાં દાઝ્યો.ઈજાગ્રસ્ત વિશાલ માધડને અમરેલી સિવિલમાં ખસેડાયો. પ્લેન ક્રેશમાં મૃતક પાયલોટ નું નામ અનિકેત મહાજન રહે.અમદાવાદ.
short by
News Gujarati /
10:00 am on
23 Apr