For the best experience use Mini app app on your smartphone
અમદાવાદમાં પોતાની કાર ઉપર થયેલા હુમલા અંગે લોકકલાકાર દેવાયત ખવડે કહ્યું, "મારી ગાડીમાં તોડફોડ કરી મારા ₹5 લાખ પડાવી લીધા હોવા છતાં મારા ડ્રાઈવરની પોલીસે ફરિયાદ લીધી નથી." તેમણે કહ્યું, સનાથલમાં ડાયરો હતો અને રસ્તામાં ભગવતસિંહ, રામભાઈ સહિતના શખ્શોએ અપશબ્દો બોલી હુમલો કર્યો. તેમણે ઉમેર્યું, મારા ડ્રાઇવરને ચાંગોદાર પોલીસ સ્ટેશનમાં આખો દિવસ બેસાડી રખાવામાં આવ્યો હતો.
short by કલ્પેશ કુમાર / 10:09 pm on 22 Feb
For the best experience use inshorts app on your smartphone