પાવાગઢ તળેટીમાં ગેર કાયદેસર પાર્કિંગ નો રાફડો, એસ ટી બસ સ્ટેન્ડ સામેના ભાગે યાત્રીઓ ની કાર પાર્કિંગ કરાવી 50 થી 100રૂ વસૂલવામાં આવે છે, રવિવાર રજાના દિવસોમાં યાત્રા ઘામ પાવાગઢ ખાતે યાત્રાળુ ની ભારે ભીડ જોવા મળે છે, ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવાને લઈ યાત્રાળુ તળેટી માં પોતાના વાહનો પાર્ક કરી ને જતા હોય છે , કેટલાક સ્થાનિક લોકો રોડ નજીક, આ સમગ્ર મામલે સ્થાનિક પ્રશાસન અજાણ હોવાનું સામે આવ્યુ, આ પ્રકારની પ્રવૃત્તિ બંધ થાય તે માટે આર એન બી અને જિલ્લા ટ
short by
News Gujarati /
02:00 am on
01 Jul