જામનગર શહેરમાં પટેલ કોલોની જેવા પોષ વિસ્તારમાંથી એક મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાતાં ભારે ચકચાર જાગી છે. પુરુષ ગ્રાહકોને હવસ સંતોષવા માટે રાજ્ય બહારથી કેટલીક મહિલાઓને બોલાવીને ગ્રાહકોની હવસ સંતોષવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે પાડેલા દરોડામાં મહિલા સંચાલકની સાથે બે પુરુષ ગ્રાહકો પણ મળી આવ્યા છે. જે તમામ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ દરોડાને લઈને ભારે ચકચાર જાગી છે.
short by
News Gujarati /
02:00 am on
01 Jul