કેરળના કોલ્લમમાં મંગળવારે રાત્રે એક વ્યક્તિએ તેની 44 વર્ષીય પત્નીની કાર પર પેટ્રોલ છાંટીને તેમાં આગ લગાવી દીધી હતી, જેના કારણે પત્નીનું મોત થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સમયે મહિલા તેના કોઈક પુરુષ મિત્ર સાથે કારમાં મુસાફરી કરી રહી હતી અને તેના પતિએ કારનો પીછો કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી ઝડપાઈ ગયો છે.
short by
Arpita Shah /
10:22 pm on
05 Dec