પત્ની દ્વારા પોતાની મેરેજ એનિવર્સરી પર પતિની એક્સ ગર્લફ્રેન્ડને આમંત્રિત કરાઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે કે, પતિ તેની એક્સ ગર્લફ્રેન્ડને જોઈને તેને ગળે લગાવીને ભાવુક થઈ જાય છે. દરમિયાન તેની પત્નીએ તાળીઓ પાડી અને તેના પતિને ગુલાબ તેમજ મિઠાઈ આપી. વીડિયો પર યુઝર્સે કમેન્ટ કરી, "શું આવી પત્ની ક્યાંય હોય છે?"
short by
દિપક વ્યાસ /
10:50 pm on
22 Feb