તાઇવાનમાં પ્લાસ્ટિક સર્જન ડોક્ટર ચેન વી-નોન્ગે ખુદ પોતાની નસબંધી કરી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 3 બાળકોના પિતા ચેને કહ્યું કે, તેની પત્ની વધુ બાળકો નહોતી ચાહતી એટલા માટે તેણે પત્નીને ખુશ કરવા માટે નસબંધી કરી લીધી છે. ડોક્ટરે ઓપરેશન પહેલા પોતે જ પોતાને એનેસ્થેસિયા લગાવ્યું હતું.
short by
ગૌતમ રાઠોડ /
12:18 pm on
22 Jan