કોલકાતા હાઈકોર્ટની જલપાઈગુડી સર્કિટ બેન્ચે કહ્યું કે, બે પરિણીત પુખ્ત વયના લોકો વચ્ચે સંમતિથી શારીરિક સંબંધ બાંધવો એ ગુનો નથી. ન્યાયાધીશ બિભાસ રંજને લગ્નના બહાને પરિણીત મહિલા સાથે જાતીય સંબંધ બાંધવાના આરોપમાં એક પુરુષ સામેની કાર્યવાહી રદ કરતી વખતે કહ્યું કે, "આવા સંબંધો માટે પ્રારંભિક સંમતિ પરસ્પર આકર્ષણ પર આધારિત માનવામાં આવશે."
short by
દિપક વ્યાસ /
08:04 pm on
15 Apr