પહેલગામ હુમલામાં શહીદ થયેલા ભાવનગરના પરિવારનો આક્રોશ, 'પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ન રાખો, મેચ રમાડશો તો શહીદોનું બલિદાન વ્યર્થ જશે' ભારત પાકિસ્તાન મેચને લઈ પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારજનોમાં આક્રોશ, મેચ નહી પણ પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરવો જોઈએ, જો મેચ રમાશે તો ઓપરેશન સિંદૂર કાર્યવાહી વ્યર્થ ગઈ ગણાશે. જે મામલે પરિવારજનોએ પ્રતિક્રિયા આપી હતી.
short by
News Gujarati /
02:00 am on
15 Sep