યુવરાજ સિંહનો એરપોર્ટથી બહાર નીકળતો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે, જેમાં એક ફેન ક્રિકેટર યુવરાજને પગે લાગતો કરતો જોવા મળી રહ્યો છે. જે બાદ યુવરાજે મજાકમાં કહ્યું- અરે યાર, હું હજી એટલો પણ વૃદ્ધ નથી થયો. ઉલ્લેખનીય છે કે, યુવરાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને ઘણો સમય થઈ ગયો છે.
short by
System User /
07:32 pm on
09 Jan