For the best experience use Mini app app on your smartphone
ફેમશ કોમેડિયન સુનીલ પાલ લાપતા થયા
short by ક્ષીરપ ભુવા / on 03 Dec 2024,Tuesday
કોમેડિયન સુનીલ પાલ મુંબઈની બહાર એક શોમાં હાજરી આપ્યા બાદ લાપતા થઈ ગયા છે અને તેની પત્નીએ આ મામલે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુનિલ મંગળવારે ઘરે આવવાનો હતો પરંતુ તે પાછો આવ્યો ન હતો અને તેનો ફોન પણ કામ કરતો નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
short by ક્ષીરપ ભુવા / 09:13 pm on 03 Dec
For the best experience use inshorts app on your smartphone