For the best experience use Mini app app on your smartphone
સાયબર સુરક્ષા સંશોધક જેરેમિયા ફોવલરે કહ્યું છે કે 18.4 કરોડથી વધુ ખાતાઓના ઓનલાઈન પાસવર્ડ અને લોગિન ક્રેડેન્શિયલ્સ લીક થયા છે. તેમણે કહ્યું કે, લીક થયેલા ક્રેડેન્શિયલ્સ સરકારી પોર્ટલ, બેંકો, નાણાકીય સાઇટ્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, માઇક્રોસોફ્ટ, એપલ અને ગુગલના ખાતાઓના છે. જ્યારે, જે ફાઇલમાં આ ક્રેડેન્શિયલ્સ છે તે ફાઇલ પાસવર્ડ પ્રોડેક્ટેડ પણ નથી.
short by ગૌતમ રાઠોડ / 07:11 pm on 28 May
For the best experience use inshorts app on your smartphone