For the best experience use Mini app app on your smartphone
બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ગુરુવારથી 160 કિલોમીટર લાંબી અને 9 દિવસીય સનાતન હિંદુ એકતા યાત્રાની ઘોષણા કરી છે. આ યાત્રા માટે મધ્યપ્રદેશના છતરપુરમાં હજારો ભક્તો એકઠા થયા છે. યાત્રાની શરૂઆત કરતા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, યાત્રાનો મુખ્ય ધ્યેય ભેદભાવ/જાતિવાદને દૂર કરવાનો છે. વધુમાં ઉમેર્યું કે, મંદિરો- મસ્જિદોમાં રાષ્ટ્રગીત વગાડવું જોઈએ જેથી દેશદ્રોહીઓને ઓળખી શકાય.
short by Arpita Shah / 11:37 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone