તાજેતરમાં બોટાદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ચૂંટાયેલા સરપંચનો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે સન્માન સમારોહ યોજાયો.બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં ગઢડા વિધાનસભાના ધારાસભ્ય પ્રભુપ્રસાદજી ટૂંડિયા,બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર સહિતના ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા.નવા ભાજપ સમર્થિત ચૂંટાયેલા સરપંચોનું પુષ્પગુચ્છ અને શ્રી કષ્ટભંજનદેવની પ્રતિમા આપી સન્માનિત કર્યા
short by
News Gujarati /
12:02 pm on
08 Jul