શહેરમાં ખસ રોડપર આવેલ હુસેની ચોકમાં રહેતા અમીન સતારભાઈ આરબીયાણી ની કરી અટકાયત. અમીન સતારભાઈ આરબીયાણી ગાંજા ના વેચાણના ત્રણ કેસમાં હતો સંડોવાયેલ. બોટાદ SOG પોલીસે અમીન સતારભાઈ આરબીયાણી ની વિરુદ્ધ PIT NDPS હેઠળ દરખાસ્ત કરેલ. અધિક પોલીસ મહાનિર્દેશક સી. આઈ. ડી. ક્રાઈમે મંજુર કરતા SOG પોલીસે શખ્સનીઅટકાયત કરી ને હિંમતનગર જેલ હવાલે કર્યો. NO DRIGS IN BOTAD ની થીમ હેઠળ બોટાદ પોલીસ નશીલા પદાર્થો ના થતા ગેરકાયદેસર વેચાણ સામે કરી રહી છે કડક કાર્યવાહી.
short by
News Gujarati /
08:00 am on
08 Jul