બોટાદ શહેરમા નવનિયુક્ત ટ્રાફિક PSIની કડક કાર્યવાહી.શહેરમા વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિયંત્રિત કરવા માટે નવનિયુક્ત ટ્રાફિક PSI બી.વી.ચૌધરીએ કડક કાર્યવાહી હાથ ધરી.શાક માર્કેટ વિસ્તાર, સ્ટેશન રોડ અને અવેડાગેઈટ સહિતના વિસ્તારોમાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજી.ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનો કરાયા ડિટેન,શહેરમાં અવ્યવસ્થિત પાર્કિંગ કરાયેલા વાહનના માલીકોને દંડ ફટકારાયો.વાહનચાલકોએ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી.
short by
News Gujarati /
12:00 am on
16 Apr