યુવાન છેલ્લા પાંચ વર્ષથી mi નો મોબાઈલ નો ઉપયોગ કરતો હતો મોબાઈલમાં ક્યારેય ગરમ થવાનો, બેટરી ફૂલી જવાનો કોઈ પ્રશ્ન નહોતો ત્યારે અચાનક ધડાકાભેર ફાટી જતા અનેક સવાલો ઉઠ્યા.!મોબાઈલ ધારક નું કહેવું છે કે મોબાઇલમાં આવેલાં મેસેજ delete કરી મોબાઈલ પેન્ટના ખિસ્સામાં મૂકવા સાથે ધડાકો થયો હતો.!તાત્કાલિક સળગતો મોબાઈલ બહાર કાઢી ઈજાગ્રસ્તને સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો.!ઈજા ગ્રસ્તને સાથળના ભાગે ખૂબ મોટા પ્રમાણમાં ચામડી સળગી હતી,મોટુંકવર હોવાથી બચાવ
short by
News Gujarati /
10:00 pm on
31 Jul