બોટાદના એક શિક્ષકનું વહેલી સવારે પાકીટ ખોવાયું હતું. ત્યારે મંદીના માહોલમાં શિક્ષક બાબુલાલ ગઢીયા પાકીટ ની શોધ ખોળ કરી ફરિયાદ કરવા અંગે વિચાર કરી રહ્યા હતા તે દરમિયાન બોટાદના ઇન્ચાર્જ હોમગાર્ડ ઓફિસર ધર્મેન્દ્રસિંહ ડોડીયા ને મળી આવ્યું હતું. પાકીટની તપાસ કરતા તેમાં 5000 રૂપિયા તેમજ એટીએમ કાર્ડ પાનકાર્ડ, આધારકાર્ડ સહિત અગત્યના ડોક્યુમેન્ટ જોવા મળ્યાહતા. પાકીટના ડોક્યુમેન્ટ માંથી માલિકનો નંબર શોધી બોલાવી તમામ ડોક્યુ. નાણાં ભરેલ પાકીટ પરત આપ્યું
short by
News Gujarati /
10:00 am on
23 Apr