બોટાદમાં એમજી કોમ્પલેક્ષ પેટ્રોલપંપ સામે અવેડા ગેટ ખાતે સ્માર્ટ મીટર કોન્ટ્રાક્ટર, જીઇબી કર્મચારી સહિત કાફલો સ્માર્ટ મીટર નાખવા માટે કોમ્પ્લેક્સની દુકાનો પર આવ્યા હતા, પરંતુ તમામ દુકાનોમાં ફરજિયાત મીટર નાખવાના છે. તેવું કહેતા વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. અંતમાં સ્માર્ટ મીટર થી યુનિટ વધારે આવે છે કે નહીં તેની ખાતરી કરવા સ્માર્ટ મીટરની સાથે જૂનુ મીટર પણ શરૂ રાખવામાં આવ્યું હતું. અને વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.
short by
News Gujarati /
08:01 am on
23 Apr