બોટાદ જિલ્લા પોલીસ વડા ની સૂચના હેઠળ બોટાદ શહેરમાં ઢાંકણીયા રોડ ઉપર આવેલ બાપાસીતારામ સોસાયટી ખાતે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.આર.ખરાડી તેમજ પીએસઆઇ અરવિંદ સુવેરાની અધ્યક્ષતામાં નાણાધીનારની પ્રવૃત્તિનો અધિનિયમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ ગેરકાયદેસર નાણા ધીરનાર વ્યાજખોરોનાથ ત્રાસ માંથી જાહેર જનતાને મુક્ત કરાવવા જન સંપર્ક સભા યોજવામાં આવી હતી જેમા 300 કરતાં વધુ આ વિસ્તારના લોકો હાજર રહ્યા હતા.
short by
News Gujarati /
08:00 pm on
31 Jul