બોટાદના અશોક વાટિકા વિસ્તારમાં એક યુવકના ખિસ્સામાં અચાનક મોબાઇલ ફોન બ્લાસ્ટ થતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. બ્લાસ્ટના કારણે યુવકના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આસપાસના લોકો સ્થળ પર પહોંચી યુવકને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતાં. યુવકની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે.
short by
ગૌતમ રાઠોડ /
07:44 pm on
31 Jul