બોડેલી રેલ્વે ફાટકના કોતર માં વહેલી સવારે દારૂ ભરેલી ક્રેટા ગાડી ખાબકી ગઈ હતી જબુગામ તરફથી ક્રેટા ગાડી પોલીસની ધાક થી ગાડી પલટાવતા બોડેલી રેલ્વેના કોતર માં ખાબકી હતી. બોડેલી રેલ્વે ફાટક પાસે સવારે બન્યો બનાવ Gj 25 પાર્સિંગ ની ક્રેટા ગાડી જેમાં ફૂલ દારૂ ભરેલો હોય પોલીસના બીકે ગાડી રિવર્સ લેતા હરખલી કોતર માં ખાબકી ઘટના સ્થળે લોકો ના ટોડા ઉંમટી પડ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેન ની મદદથી ગાડીને બહાર કઢાઈ અને તપાસ હાથ ધરી.
short by
News Gujarati /
10:00 pm on
15 Apr