For the best experience use Mini app app on your smartphone
બીલીમોરા ખાતે નજીક સંદીગદ્ય હેલિકોપ્ટર દેખાયું હોવાની ઘટના બની હતી. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો હતો જે બીલીમોરા નું હોવાનું કહેવામાં આવ્યું છે અને તેમાં આ હેલિકોપ્ટર બીલીમોરા નજીકથી પસાર થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું જો કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરસ હતા બીલીમોરામાં કુતુહલ જોવા મળ્યો હતો.
short by News Gujarati / 12:02 pm on 08 Jul
For the best experience use inshorts app on your smartphone