પોરબંદરના ઈગલ ગ્રુપના સભ્ય પંકજ અપરનાથીને બગવદર ગામે રહેતા નિલેશભાઈ સિદ્ધપુરા નામના સભ્યનો કોલ આવેલ અને તેમને એક સાપ જોયેલ હોવાથી તેમનું રેસ્ક્યુ કરવા જણાવેલ ત્યારે આ સભ્ય બગવદર ખાતે પહોંચી સાપનું રેસ્ક્યુ હાથ ધરતા આ સાપ એગ ઇટર નામનો સાપ હોવાનું સામે આવ્યું હતું.
short by
News Gujarati /
02:00 am on
07 Jul