આજે તારીખ 25/03/2025 મંગળવારના રોજ બપોરે 3.30 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદના યુવાનની અંદાજિત 73 લાખ જેટલી રકમ ફસાઈ.દાહોદ જિલ્લામાં 2023 માં નકલી કચેરી ખોલી અસલી કામગીરી બતાવી સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી તે મુદ્દો દાહોદ જિલ્લાનો બહુ ચર્ચિત મુદ્દો હતો. આ બહુ ચર્ચિત મુદ્દામા હજુ પણ સરકાર દ્વારા તપાસ ચાલી રહી છે.દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં નકલી કચેરી આવેલી હતી.
short by
News Gujarati /
12:00 am on
26 Mar