ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સાણંદના કલાણા ગામમાં થયેલી જૂથ અથડામણ મામલે સામાપક્ષને ચીમકી આપી છે કે, "દાદાગીરી કરતાં લોકો સુધરી જાય નહીં તો આ એ જ અલ્પેશ ઠાકોર છે કે હાથ તોડતા વાર નહીં લાગે." આ મામલે અલ્પેશ ઠાકોરે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. લઘુમતી સમાજના લોકો દ્વારા ઠાકોર સમાજને કનડગત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
short by
દિપક વ્યાસ /
07:31 pm on
05 Dec