આજે દેવપોઢી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા માં નર્મદા અને દરિયા દેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો.માં નર્મદાને 151 મીટર ચુંદડી અર્પણ કરી ભજન-કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો હતો.
short by
News Gujarati /
10:00 pm on
06 Jul