પીએમ મોદીએ ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "ભારત અને રશિયા મળીને રસી અને કેન્સરની દવાઓ વિકસાવશે. ભારત વિશ્વની કૌશલ્ય રાજધાની તરીકે ઉભરી રહ્યું છે. જ્યારે અમે ભારતીય ટેલેન્ટને રશિયન ભાષામાં તાલીમ આપીશું તો એક એવી વર્કફોર્સ તૈયાર કરી શકીશું, જે બંને દેશોની પ્રગતિને વેગ આપશે."
short by
દિપક વ્યાસ /
09:27 pm on
05 Dec