કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું, "પહેલા હું કહેતો હતો કે અમારું હાઇવે નેટવર્ક અમેરિકા જેવું થશે. પરંતુ હવે કહું છું કે આગામી બે વર્ષમાં આપણું હાઇવે નેટવર્ક અમેરિકા કરતા પણ સારું થશે." તેમણે કહ્યું, મને નથી લાગતું કે રોડ ક્ષેત્રમાં કોઈ સમસ્યા હોય. આ વર્ષે અને આગામી વર્ષે રોડ નેટવર્કમાં મહત્વપૂર્ણ બદલાવ થવાના છે.
short by
ગૌતમ રાઠોડ /
06:54 pm on
26 Mar