ભારતની મુલાકાતે આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પષ્ટપણે કહ્યું કે ભારતને તેલનો પુરવઠો ચાલુ રહેશે. પુતિને નવી દિલ્હીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે, "રશિયા તેલ, ગેસ, કોલસો અને ભારતના ઉર્જા વિકાસ માટે જરૂરી દરેક વસ્તુનો વિશ્વસનીય સપ્લાયર છે. અમે ઝડપથી વિકસતા ભારતીય અર્થતંત્રને તેલનું અવિરત શિપમેન્ટ ચાલુ રાખવા માટે તૈયાર છીએ."
short by
દિપક વ્યાસ /
07:27 pm on
05 Dec