આઝાદ ભારતના બીજા નાણામંત્રી કેસી નિયોગીનો કાર્યકાળ ફક્ત ચાર મહિનાનો ટૂંકો સમયગાળો હોવાથી તેમને બજેટ તૈયાર કરવાની અને સંસદમાં રજૂ કરવાની તક મળી ન હતી. આ ઉપરાંત હેમવતી નંદન બહુગુણા પણ એવા જ એક નાણામંત્રી હતા જે બજેટ રજૂ કરી શક્યા ન હતા. બહુગુણાએ 1979માં ઈન્દિરા ગાંધીની સરકારમાં સાડા પાંચ મહિના માટે નાણામંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
short by
દિપક વ્યાસ /
09:53 pm on
30 Jan