અમેરિકામાં લાંચ કૌભાંડના સમાચાર પછીના થોડા કલાકોમાં અદાણી જૂથનું માર્કેટ કેપ ઘટીને ₹2.53 લાખ કરોડ થઈ ગયું. અદાણીના શેરમાં થયેલા ઘટાડાને કારણે ગૌતમ અદાણીની સંપત્તિ થોડા કલાકોમાં 12 અબજ ડોલર ઘટી ગઈ, જે હવે 57.4 અબજ ડોલર રહી છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઈન્ડેક્સમાં આ સમાચાર પહેલા 17માં નંબર પર રહેલા ગૌતમ અદાણી 25માં સ્થાને સરકી ગયા છે.
short by
દિપક વ્યાસ /
02:01 pm on
21 Nov