ભાવનગર જિલ્લાના દેવળીયા ગામ ખાતે ખેડૂત દંપતિ પર થયેલા હુમલા બાદ વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાતાં આજે તા. 21/11/2025ના રોજ દેવળીયામાં લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સુરતથી 25 થી 30 વાહનોનો વિશાળ કાફલો ગામે પહોંચી પીડિત પરિવાર તથા ગામજનોને હુંફ અને નૈતિક સમર્થન પુરું પાડ્યું હતું.
short by
News Gujarati /
10:00 am on
23 Nov