જુનાગઢ જિલ્લાના ભેસાણ ની માં અમર શૈક્ષણિક સ્કૂલમાં પ્રિન્સિપાલ અને શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે અડપલા કરવામાં આવતા હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર બાબતને લઈ જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય દ્વારા પોલીસ ફરિયાદ નોંધવા આદેશ કરાયા છે.અને પ્રતિક્રિયા અપાય છે.
short by
News Gujarati /
10:01 am on
08 Jul