ભરૂચની અંબિકા નગર સોસાયટીમાં મોડી રાતે સતત બીજા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપવા તસ્કરોએ આંટા ફેરા કર્યા હતા.જો કે ઇન્ટર લોક નહિ ખુલતા તસ્કરોએ વિના મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.ચોરીની ઘટનાને અંજામ આપવા ફરતા તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોવાનું જણાય આવ્યું હતું.હાલ તો પોલીસે તપાસ હાથ ધરી તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.જો કે આ ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
short by
News Gujarati /
08:00 am on
22 Jun