ભરતનગર નવા બે માળિયામાં બે વર્ષનો બાળક પાણીના ટાંકામાં પડી જતા મોત પરિવારજનોએ મોત અંગે શંકા વ્યક્ત કરી.બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા નવા બે માળિયા વિસ્તારમાં બે વર્ષનો બાળક રુદ્રાન્સ રાજુભાઈ પરમાર કોઈ કારણોસર પાણીના ટાંકામાં પડી ગયું હતું, જેના કારણે બાળકનું મોત થયું, જોકે બાળકના મોત અંગે પરિવારજનોને શંકા ઊભી થતા પરિવારજનો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા
short by
News Gujarati /
02:00 am on
03 Dec