For the best experience use Mini app app on your smartphone
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ના થતા વડોદરામાં રાજપૂત સમાજની મહિલાઓએ બેઠક યોજી છે. આ બેઠકમાં કરણી સેનાના પ્રમુખ રેખાબા જાડેજાએ કહ્યું કે, "અત્યાર સુધી વિનંતી કરી હતી, પણ હવે રણનિતી કરીશું. ભાજપ વિરોધી મતદાન કરાવીશું." રાજપુત એસોસિએશનના મહિલા પ્રમુખ દશરથબાએ કહ્યું, "માગણી નહીં સંતોષાતા આવનારા પરિણામ માટે સરકારે તૈયાર રહેવું પડશે."
short by Arpita shah / 08:49 am on 25 Apr
For the best experience use inshorts app on your smartphone