માંડાવડ ગામ પાસે ટુ વ્હીલ ચાલકોનું સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા બે બાઈક ચાલકો સામસામે અથડાયા બંનેને બાઈક સવારને ગંભીર ઈજા વિસાવદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સ્થળના ડોક્ટર દ્વારા બંને વ્યક્તિઓને સારવાર કરી જુનાગઢ રીફર કરી દીધેલ હતા જેમાં મેહુલ રમેશભાઈ જેઠવા ઉંમર વર્ષ 40 રહેવાસી વિસાવદર અને સ્મિત રમેશભાઈ બોરડ ઉંમર વર્ષ 18 રહેવાસી મોણીયા બંને બાઈક સવારોને ગંભીર ઈજા થતાં બંને વ્યક્તિઓને જુનાગઢ રીફર કરેલ
short by
News Gujarati /
10:00 pm on
02 Dec