મેંદરડા તાલુકાના નાગલપુર ગામે રહેતા લીલાબેન પરસોત્તમભાઈ દુધાત્રા જ્યારે ડેરી એ દૂધ લેવા ગયા ત્યારે અગાઉના મન દુઃખ ને ધ્યાને લઈ ને નાગલપુર ગામ નાજ રહેવાશી પ્રતીક ગોપાલભાઈ વેકરીયા અને તેમના પિતા ગોપાલભાઈ જેરામભાઈ વેકરીયા દ્વારા લીલાબેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ બનાવમાં ત્રણ દિવસ અગાઉ જ્યારે લીલાબેન ના દીકરા ઘરે હતા ત્યારે પ્રતીક નામના વ્યક્તિએ લીલાબેન ના દીકરાને ફોન કરીને કોઈ બાબતે ગાળો કાઢેલી
short by
News Gujarati /
02:00 am on
26 Mar