બોડેલી થી ડભોઇના મુખ્ય હાઇવે પર કુંડી ગામ પાસે બન્યો એક બનાવ બન્યો મુખ્ય હાઇવે પર કુંડી ગામ પાસે આવેલ કોતરમાં બપોરના 1:30 વાગ્યાના સમયમાં એક છોકરી કુદી પડી હતી એવું ત્યાંના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું બનાવ બનતા ની સાથે જ લોક ટોડા એકત્રિત થયા હતા જ્યારે છોકરી અસ્થિર મગજની હોય એવું લોક ટોળા દ્વારા જણાવવામાં આવ્યું હતું જ્યારે પીઠા ગામ પાસે બસમાંથી ઉતરેલ હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું
short by
News Gujarati /
12:02 pm on
08 Jul