For the best experience use Mini app app on your smartphone
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફિલ્મ જોયા બાદ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. કથિત ગોધરાકાંડ પર બનેલી આ ફિલ્મ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, સાંસદ અને ધારાસભ્યોએ અમદાવાદના સિટીગોલ્ડ સિનેમાઘરમાં નિહાળી છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “ગોધરામાં થયેલી આ ઘટનાનું સત્ય લોકો સામે રાખવાનો ફિલ્મમાં ઉત્કૃષ્ટ પ્રયાસ કરાયો છે.”
short by દિપક વ્યાસ / 09:37 am on 21 Nov
For the best experience use inshorts app on your smartphone