અંજારના મેઘપર બોરીચી માં રહેતા મનીષભાઈ દેવનાની એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ છેલ્લા અંદાજિત પાંચેક વર્ષથી નિર્ભયા ફાઉન્ડેશન નામની સંસ્થામાં પ્રમુખ તરીકે સેવા આપે છે. આ સંસ્થામાં શ્વાનોની દેખરેખ રાખવામાં આવે છે. ફરિયાદી અને સંસ્થાના ટ્રસ્ટી સાથે પુષ્પકોટેજ સોસાયટીના પુજાબેન રાઠોડ, ચેતનભાઇ રાઠોડ, અતુલભાઇ નાગરેચા તથા તેમનો દિકરા દ્વારા અસહ્ય વર્તન કરવામાં આવ્યુ.જેને લઈને જીવ દયા પ્રેમીઓ રોષે ભરાયા હતા અને અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
short by
News Gujarati /
08:00 am on
08 Jul