મેઘરજ રોડ ઉપર એલ.આઇ.સી નજીક બે આખલા વચ્ચે ભારે જંગ જામ્યો હતો. 25 માર્ચના રોજ બપોરના પોણા ચાર વાગ્યાના અરસામાં સમગ્ર ઘટના ઘટી હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બે આંકડાઓએ વચ્ચે ભારે જંગ જામતા બાઈકની નુકસાન પહોંચ્યું હતું
short by
News Gujarati /
12:00 am on
26 Mar