કપરાડાના મોટાપોંઢા સ્થિત ગામતળ હાઇવે પાસે આવેલી એક કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટનાએ ભારે આશ્ચર્ય ફેલાવ્યું છે. દુકાન આગળ હોમગાર્ડ પેટ્રોલિંગ માટે બેસતો હોવા છતાં તસ્કરોે દુકાનનું તાળું તોડી ગલ્લામાંથી પૈસા ચોરી લીધા હતા. દુકાનદારે ચોરી અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઊઠ્યા છે.
short by
News Gujarati /
12:00 am on
15 Sep