અમેરિકામાં ગૌતમ અદાણી પર લાગેલા લાંચ અને છેતરપિંડીના આરોપોને લઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "વડાપ્રધાન મોદી ઈચ્છે તો પણ અદાણીની ધરપકડ નહીં થાય કારણે કે અદાણી જ ભાજપને ફંડિંગ પુરૂ પાડે છે." વધુમાં કહ્યું, હિંદુસ્તાનના એરપોર્ટ, પોર્ટ્સ અને ડિફેન્સ બધું જ અદાણીજીના હાથમાં છે. જે દિવસે અદાણીની ધરપકડ થઈ ત્યારે નરેન્દ્ર મોદી પણ જેલમાં જશે.
short by
દિપક વ્યાસ /
02:14 pm on
21 Nov